GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયાનો ઔધોગિક સંપતિમાં સમાવેશ થતો નથી ?

કોપીરાઈટ
ટ્રેડમાર્ક
લેઆઉટ
પેટન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સિંધુ ઘાટીની સભ્યતાનું ગુજરાતનું સૌથી પશ્ચિમનું સ્થળ ?

લોથલ
રંગપૂર
રોજડી
દેસલપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટમાં પ્રિન્ટ પ્રીવ્યુ જોવા માટે કઈ શોર્ટ કટ કી વપરાય છે ?

Ctrl + F3
Ctrl + F5
Ctrl + F4
Ctrl + F2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કનકેશ્વરી માતાજીનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

ગીર સોમનાથ
જૂનાગઢ
અમરેલી
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP