GSSSB Bin Sachivalay Mock Test 1
વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

એક પણ નહીં
બહુમતીથી લેવાય
સર્વાનુમતે લેવાય
ગતિશીલ અને અનુભવી દ્વારા લેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતના ગોપાલક વિકાસ નિગમ અંતર્ગત કઈ યોજના અન્વયે રૂા. 1 લાખ સુધીની મહત્તમ મર્યાદાની લોન આપવામાં આવે છે ?

ટર્મ લોન (મુદતી લોન)
ન્યુ આકાંક્ષા યોજના
મહિલા સમૃદ્ધિ યોજના
ન્યુ સ્વર્ણિમ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP