વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.જૂની ખખડધજ બદામથી ત્રણેય મકાનો ઢંકાતાં હતાં. જૂની ખખડધજથી બદામ મકાનોને ઢાંકશે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકતી હતી. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢંકાવશે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકે છે. જૂની ખખડધજથી બદામ મકાનોને ઢાંકશે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકતી હતી. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢંકાવશે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. એ દ્રશ્ય મારાથી ભૂલાય એમ નથી. એ દ્રશ્ય હું ભૂલી ગયો એ દ્રશ્ય હું ભૂલું છું એ દ્રશ્ય હું ભૂલું એમ નથી એ દ્રશ્ય હું ભૂલી જઈશ એ દ્રશ્ય હું ભૂલી ગયો એ દ્રશ્ય હું ભૂલું છું એ દ્રશ્ય હું ભૂલું એમ નથી એ દ્રશ્ય હું ભૂલી જઈશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.માળીએ ઝાડ કાપ્યું. માળીથી ઝાડ કપાયું માળીને ઝાડ કાપશે માળી પાસે ઝાડ કપાવ્યું માળીથી ઝાડ કપાશે માળીથી ઝાડ કપાયું માળીને ઝાડ કાપશે માળી પાસે ઝાડ કપાવ્યું માળીથી ઝાડ કપાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો. રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું. રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.બાળકોએ ચિત્ર દોર્યા. બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાય છે બાળકોથી ચિત્ર દોરાશે બાળકો દ્વારા ચિત્ર દોર્યુ બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાય છે બાળકોથી ચિત્ર દોરાશે બાળકો દ્વારા ચિત્ર દોર્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.જશોદા વડે બેબીને જન્મ અપાયો હતો. જશોદાથી બેબીને જન્મ અપાયો. જશોદા બેબીને જન્મ આપે જશોદા બેબીને જન્મ આપશે. જશોદાએ બેબીને જન્મ આપ્યો હતો. જશોદાથી બેબીને જન્મ અપાયો. જશોદા બેબીને જન્મ આપે જશોદા બેબીને જન્મ આપશે. જશોદાએ બેબીને જન્મ આપ્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP