વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
શારદાભાભી દીકરાને લઈ દુ:ખ અનુભવતા હતા.

શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું.
શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે.
શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે.
શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
પરમરાજ ઘરમાં રમતી.

પરમરાજથી ઘરમાં રમાતું.
પરમરાજ ઘરથી રમાતું.
પરમરાજથી ઘરમાં રમાય છે.
પરમરાજથી ઘરમાં રમાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
તારાથી લોકોની સેવા કરાય છે.

તારા લોકો સેવા કરે છે.
તું લોકોની સેવા કરીશ ?
તું લોક સેવા કરશે
તું લોકોની સેવા કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'હું ગયો' વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.

મારાથી જવાશે
મારાથી જવાયું
મારાથી ગવાયું
મારાથી જવાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો.

મધુ હાલરડું ગવડાવે છે.
મધુથી હાલરડું ગવાતુ નથી.
મધુએ હાલરડું ગાયું.
મધુ હાલરડું ગાતી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'બસ ચાલી' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.

ડ્રાઈવરે બસને ચલાવી
બસથી ચલાય છે
બસ દોડી ગઈ
બસથી ચલાયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP