બાયોલોજી (Biology)
એક જ જાતિના સજીવો માટે શું સાચું છે ?

એક જ પરિસ્થિતિકીય જીવન પદ્ધતિમાં વસે.
વિભિન્ન વસવાટમાં વસે.
એક જ વસવાટમાં વસે.ણ
આંતરપ્રજનન કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી સંગત જોડ શોધો:

રિબોઝાઈમ - રિબોઝોમ +r-RNA
NADP – સહઉત્સેચક
પ્રોસ્થેટિક જૂથ - ઉત્સેચકનો પ્રોટીન ઘટક
એપોએન્ઝાઈમ - ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા કોષમાં તારાકેન્દ્ર આવેલું હોય છે ?

નીલહરિતલીલ
પ્રાણીકોષ
આપેલ તમામ
વનસ્પતિકોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિપરીત પરિસ્થિતિમાં જીવતા સજીવો કયા છે ?

ગ્રામ પોઝિટિવ બૅક્ટેરિયા
યુબૅક્ટેરિયા
આર્કીબૅક્ટેરિયા
સાયનોબૅક્ટેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પટલમય અંગિકાઓવિહીન, ન્યુક્લિઓઈડ ધરાવતા સજીવોનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે ?

પ્રોટીસ્ટા
વનસ્પતિ
ફૂગ
મોનેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયમાં પ્રજનન મીઠા પાણીમાં અને રૂપાંતરણ પછીની અવસ્થા દરિયામાં પસાર થાય છે ?

પૂચ્છ મેરુદંડી
શીર્ષ મેરુદંડી
ચૂષમુખા
પૃષ્ઠવંશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP