વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.રાજનેતા ભાષણ કરશે. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.વિહાન ખાય છે. વિહાનથી ખવાયું વિહાનથી ખવાય છે વિહાનથી ખવાશે વિહાનથી શું ખવાય વિહાનથી ખવાયું વિહાનથી ખવાય છે વિહાનથી ખવાશે વિહાનથી શું ખવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો.પ્રમોદરાય ભીત સામું જોઈ રહ્યા. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.આશા કેવું સરસ ગાય છે ! આશાથી કેવું સરસ ગવાયું ! આશાથી કેવું સરસ ગવાશે ! આશા કેવું સરસ ગાતી હતી. આશાથી કેવું સરસ ગવાય છે ! આશાથી કેવું સરસ ગવાયું ! આશાથી કેવું સરસ ગવાશે ! આશા કેવું સરસ ગાતી હતી. આશાથી કેવું સરસ ગવાય છે ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.શિવશંકર દ્વારા ગોખલામાંથી પાનની ચમચી લેવાઈ. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લેશે. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લે છે. શિવશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી. શિવશંકર ગોખલામાંથી પાનથી ચમચી લીધી. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લેશે. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લે છે. શિવશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી. શિવશંકર ગોખલામાંથી પાનથી ચમચી લીધી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો જગદીશે પતંગ ઊંચી કરી - કર્મણી વાક્ય શોધો. જગદીશથી પતંગ ઊંચી કરાઈ જગદીશ પાસે પતંગ ઊંચી કરાવી જગદીશ પતંગ ઊંચી કરી જગદીશ પતંગ ઊંચી કરે છે જગદીશથી પતંગ ઊંચી કરાઈ જગદીશ પાસે પતંગ ઊંચી કરાવી જગદીશ પતંગ ઊંચી કરી જગદીશ પતંગ ઊંચી કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP