બાયોલોજી (Biology)
જૈવતંત્રોનો ઉદ્દેશ શું છે ?

વિસ્તૃત બાહ્યાકાર લક્ષણોને આધારે સજીવોનું વર્ગીકરણ
સજીવોની કોષરચનાકીય લાક્ષણિકતાઓને આધારે તેમની ઓળખ અને ગોઠવણી
સજીવોની તેમના વર્ગકોમાં ગોઠવણી અને તેમની વચ્ચે સંબંધ સ્થાપિત કરવો.
સજીવોનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાસીય ઇતિહાસને આધારે કરવું અને દરેક ક્ષેત્રના માપદંડો તેમની વ્યક્તિ વિકાસ પ્રસ્થાપિત કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હરિતકણમાં ATP બનાવવા માટે જરૂરી દ્રવ્યો ક્યાં આવેલાં હોય છે ?

આપેલ તમામ
આંતરગ્રેનમપટલમાં
થાઈલેકોઈડમાં
સ્ટ્રોમામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જળોમાં શ્વસનરંજક હિમોગ્લોબીન ક્યાં આવેલું હોય છે ?

રુધિરરસ
રક્તકણ
ત્રાકકણ
શ્વેતકણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષકેન્દ્રમાં RNA ના સંશ્લેષણ માટે કેટલા પ્રકારના RNA પોલિમરેઝ જરૂરી છે ?

3
2
4
1

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સલ્ફર ધરાવતા વિટામિન અને એમિનો ઍસિડનું સાચું જૂથ જણાવો. (ક્રમશઃ)

મિથિયોનીન અને બાયોટીન
સિસ્ટીન અને થાયમિન
બાયોટીન અને થાયેમિન
થાયેમિન અને સિસ્ટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP