શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

અતિચાર, અતલસ, અતોલ, અતીવ
અતલસ, અતિચાર, અતીવ, અતોલ
અતોલ, અતીવ, અતિચાર, અતલસ
અતીવ, અતોલ, અતલસ, અતિચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

બુલંદ, બુહારી, બુઝુર્ગ, બુડથલ
બુહારી, બુલંદ, બુડથલ, બુઝુર્ગ
બુડથલ, બુઝુર્ગ, બુહારી, બુલંદ
બુઝુર્ગ, બુડથલ, બુલંદ, બુહારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

સંગાથ, સંતલસ, સંક્ષિપ્ત, સંગેમરમર
સંક્ષિપ્ત, સંગાથ, સંગેમરમર, સંતલસ
સંગેમરમર, સંક્ષિપ્ત, સંતલસ, સંગાથ
સંતલસ, સંગેમરમર, સંગાથ, સંક્ષિપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

શશિયર, શરટ, શમિયાનો, શબનમ
શમિયાનો, શબનમ, શશિયર, શરટ
શરટ, શશિયર, શબનમ, શમિયાનો
શબનમ, શમિયાનો, શરટ, શશિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

હોળી, હોમાગ્નિ, હોદ્દો, હેમપુષ્પ
હોમાગ્નિ, હોળી, હેમપુષ્પ, હોદ્દો
હોદ્દો, હેમપુષ્પ, હોળી, હોમાગ્નિ
હેમપુષ્પ, હોદ્દો, હોમાગ્નિ, હોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

આરોહિણી, આરબ્ધ, આશાવરી, આવરણ
આરબ્ધ, આરોહિણી, આવરણ, આશાવરી
આશાવરી, આવરણ, આરોહિણી, આરબ્ધ
આવરણ, આશાવરી, આરબ્ધ, આરોહિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP