GSSSB Bin Sachivalay Mock Test 1
કવિ ચિનુ મોદીનું ઉપનામ ક્યો અર્થ બતાવે છે ?

ઇર્શાદ
ઇચ્છા
હુકમ કે આજ્ઞા
આશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલા વિકલ્પોમાંથી કયો ઉપપદ સમાસનું ઉદાહરણ છે ?

નિર્મળ
અનંત
એક પણ નહીં
વિદ્યાર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
"બંધારણ સભા દેશના માત્ર એક મોટા સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી હતી" - આ કથન કોને કહ્યું છે ?

ગાંધીજી
વિસ્ટન ચર્ચિલ
ઓસ્ટિન
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP