બાયોલોજી (Biology)
દરેક સજીવમાં કોને સંબંધી વિવિધતા જોવા મળે છે ?

ખોરાક, શક્તિ, કાર્યસંબંધી
આકાર, સંબંધ, રહેઠાણસંબંધી
ઊંચાઇ, વજન, આકારસંબંધી
રચના, કાર્ય અને વર્તનસંબંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિની કઈ ક્રિયા માટે બોરોન અગત્યનું છે ?

પુષ્પ-ફળ સર્જન
આપેલ તમામ
શર્કરાનું વહન
કોષવિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આંતરકોષ વિભાજન એટલે___

સાયનેપ્સિસ
ઈન્ટરકાઈનેસીસ
વ્યતિકરણ
સિનસીટીયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિના નમૂનાઓને વનસ્પતિ સંગ્રહાલયમાં સ્ટીલના ખાવાવાળા કે લાકડાના કબાટમાં રાખતાં પહેલાં શું કરવામાં આવે છે ?

નમૂનાને સૂકવવામાં આવે છે.
નિશ્ચિત કદના પૂંઠા ઉપર ચોટાડવામાં આવે છે.
નમુનાને દાબી અને સુકવીને નિશ્ચિત કદના પૂંઠા પર ચોંટાડવામાં આવે છે.
નમૂનાને દબાવવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી કોના સંશ્લેષણમાં DNA સીધું સંકળાતું નથી ?

DNA ની અન્ય શૃંખલા
t – RNA
m – RNA
પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP