કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) કોકબોરોક દિવસ ક્યા રાજ્યમાં મનાવાય છે ? મેઘાલય કર્ણાટક ત્રિપુરા આસામ મેઘાલય કર્ણાટક ત્રિપુરા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જારી હનલે પાસપોર્ટ ઈન્ડેક્સ, 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 90મો 83મો 95મો 85મો 90મો 83મો 95મો 85મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નથી ? ખલીલ ધનતેજવી ભાવિના પટેલ ડૉ.લતા દેસાઈ માલજીભાઈ દેસાઈ ખલીલ ધનતેજવી ભાવિના પટેલ ડૉ.લતા દેસાઈ માલજીભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો ગંજમ જિલ્લો પ્રથમ બાલવિવાહ મુક્ત જિલ્લો બન્યો ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ કર્ણાટક ઓડિશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ કર્ણાટક ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નેશનલ યુથ ફેસ્ટિવલ 2022નું આયોજન ક્યા કરવામાં આવશે ? બેંગલુરુ પુડુચેરી મદ્રાસ પુના બેંગલુરુ પુડુચેરી મદ્રાસ પુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશદેશોએ CHIRU 2022 નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યુ હતું ? આપેલ તમામ ચીન રશિયા ઈરાન આપેલ તમામ ચીન રશિયા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP