બાયોલોજી (Biology)
વનસ્પતિના નમૂનાને સૂકવવા માટે વપરાતું પેપર કયું છે ?

ફિલ્ટર પેપર
બ્લોટિંગ પેપર
પાર્ચમેન્ટ પેપર
ક્રોમેટોગ્રાફી પેપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સ્ટફિંગ એટલે...

પ્રાણીઓને રસાયણયુક્ત પ્રવાહીમાં રાખવા.
પ્રાણીઓના દેહકોષ્ઠમાં વનસ્પતિજન્ય સૂકો ભૂકો, સંગ્રાહકો વગેરેનું મિશ્રણ ભરી રાખવા.
પ્રાણીઓને કાચના કબાટમાં રાખવા.
પ્રાણીઓને દબાણ આપી રાખવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષચક્ર માટે અસત્યવિધાન કયું છે ?

પ્રજનન કોષના ફલનને પ્રેરે.
બે સફળ કોષવિભાજન વચ્ચેનો સમયગાળો
કોષના દ્વિગુણનને પ્રેરે.
કોષની અંદર થતા શ્રેણીબદ્ધ ફેરફાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભજનાવસ્થામાં રંગસૃત્રિકાઓની સંખ્યા કેટલી હોય છે ?

એક સમભાજનમાં અને બે અર્ધીકરણમાં
બે સમભાજનમાં અને ચાર અર્ધીકરણમાં
અર્ધીકરણ અને સમભાજન બંનેમાં બે
બે સમભાજનમાં અને એક અર્ધીકરણમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP