કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય સૈન્ય દિવસ નિમિતે ક્યા સ્થળે વિશ્વનો સૌથી મોટો ખાદીનો રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો ? પેગોંગ ત્સો કારગિલ ઈટાનગર લોંગેવાલા પેગોંગ ત્સો કારગિલ ઈટાનગર લોંગેવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં અગરતલા અને જિરીબામ વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી જન શતાબ્દી એક્સપ્રેસ ત્રિપુરાને કયા રાજ્ય સાથે જોડે છે. મણિપુર મેઘાલય સિક્કિમ આસામ મણિપુર મેઘાલય સિક્કિમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 19 જાન્યુઆરીના રોજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)નો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 50મો 25મો 17મો 21મો 50મો 25મો 17મો 21મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં UJALA યોજનાના 7 વર્ષ પૂર્ણ થયા છે તે અંગે સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. તેની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. આપેલ બંને UJALA યોજનાનું પુરુંનામ ઉન્નત જયોતિ બાય એફોર્ડેબલ LED ફોર ઓલ છે. આપેલ પૈકી એક પણ નહીં તેની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. આપેલ બંને UJALA યોજનાનું પુરુંનામ ઉન્નત જયોતિ બાય એફોર્ડેબલ LED ફોર ઓલ છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આ વેરિયન્ટને ઈન્સ્ટિટ્યૂટ્સ હોસ્પિટલો-યુનિવર્સિટેયર્સ (IHU અથવા યુનિવર્સિટી હોસ્પિટલ ઈન્સ્ટિટ્યૂટ્સ) નામ અપાયું છે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ફ્રાન્સમાં કોરોના વાઈરસનો નવો વેરિયેન્ટ મળી આવ્યો. આપેલ બંને આ વેરિયન્ટને ઈન્સ્ટિટ્યૂટ્સ હોસ્પિટલો-યુનિવર્સિટેયર્સ (IHU અથવા યુનિવર્સિટી હોસ્પિટલ ઈન્સ્ટિટ્યૂટ્સ) નામ અપાયું છે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ફ્રાન્સમાં કોરોના વાઈરસનો નવો વેરિયેન્ટ મળી આવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસે ક્યા શબ્દને ચિલ્ડ્રન્સ વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો ? Meningitis Vaccine Climate Anxiety Meningitis Vaccine Climate Anxiety ANSWER DOWNLOAD GUJARATI MCQ APP