કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત ક્યા દેશને પ્રથમવાર બ્રહ્મોસ મિસાઈલની નિકાસ કરશે ? રશિયા અમેરિકા ફિલિપાઇન્સ બાંગ્લાદેશ રશિયા અમેરિકા ફિલિપાઇન્સ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં એન્ટિગુઆ એન્ડ બારબુડા ઈન્ટરનેશનલ સોલર એલાન્યસ (ISA)નું કેટલામું સભ્ય બન્યું ? 101 104 108 102 101 104 108 102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ કંપનીએ IPL 2022ના ટાઈટલ સ્પોર્ન્સના હકો ખરીદ્યા છે ? TATA રિલાયન્સ OPPO VIVO TATA રિલાયન્સ OPPO VIVO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સંજય ચંદર સંજીવ મિતલ વિનય કુમાર ત્રિપાઠી રવિન્દ્ર ગુપ્તા સંજય ચંદર સંજીવ મિતલ વિનય કુમાર ત્રિપાઠી રવિન્દ્ર ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ખુંટકઠ્ઠી કાયદો’ ભારતના ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? નાગાલેન્ડ ઝારખંડ ત્રિપુરા ઓડિશા નાગાલેન્ડ ઝારખંડ ત્રિપુરા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં 78મા SKOCH સમિટનું આયોજન ‘સ્ટેટ ઓફ ગવર્નન્સ’ થીમ આધારિત કરવામાં આવ્યું હતું. આપેલ બંને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) - ફોરેન્સિક સર્વિસ, દિલ્હીએ SKOCH એવોર્ડ 2021ની ગવર્નન્સ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં 78મા SKOCH સમિટનું આયોજન ‘સ્ટેટ ઓફ ગવર્નન્સ’ થીમ આધારિત કરવામાં આવ્યું હતું. આપેલ બંને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) - ફોરેન્સિક સર્વિસ, દિલ્હીએ SKOCH એવોર્ડ 2021ની ગવર્નન્સ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP