GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માર્કેટિંગ મિક્સના વિસ્તૃત ચાર પીલર્સ કયા છે ? ઉત્પાદન, કિંમત, પ્રક્રિયા, પ્રમોશન લોકો, ઉત્પાદન, કિંમત, સ્થળ ઉત્પાદન, કિંમત, સ્થળ, પ્રમોશન લોકો, ઉત્પાદન, કિંમત, પ્રમોશન ઉત્પાદન, કિંમત, પ્રક્રિયા, પ્રમોશન લોકો, ઉત્પાદન, કિંમત, સ્થળ ઉત્પાદન, કિંમત, સ્થળ, પ્રમોશન લોકો, ઉત્પાદન, કિંમત, પ્રમોશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયું આઉટપુટ માટેનું ઉપકરણ નથી ? પ્લોટર પ્રિન્ટર મોનિટર ઓપ્ટિકલ ફાઈબર પ્લોટર પ્રિન્ટર મોનિટર ઓપ્ટિકલ ફાઈબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કેન્દ્રીય બજેટ 2021-22માં ___ રજૂ થયું. પ્રથમ વખત ડિજિટલ રીતે વિડિયો કોન્ફરન્સિંગથી રાજ્યસભામાં સંસદના સંયુક્ત સત્રમાં પ્રથમ વખત ડિજિટલ રીતે વિડિયો કોન્ફરન્સિંગથી રાજ્યસભામાં સંસદના સંયુક્ત સત્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કઈ વેબસાઈટ લેટેક્સના પેકેજ ધરાવે છે ? CTEN CLEN CLAN CTAN CTEN CLEN CLAN CTAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઓછું આવવું વધારે ન હોવું કરકસર કરવી દુઃખ થવું ખુશ થવું વધારે ન હોવું કરકસર કરવી દુઃખ થવું ખુશ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 "સંઘ માટે એક સંસદ રહેશે, જે રાષ્ટ્રપતિ અને અનુકમે રાજ્યસભા અને લોકસભા નામે ઓળખાતા બે ગૃહોની બનશે." - આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ - 77 આર્ટિકલ - 79 આર્ટિકલ - 75 આર્ટિકલ - 73 આર્ટિકલ - 77 આર્ટિકલ - 79 આર્ટિકલ - 75 આર્ટિકલ - 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP