GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ગ્રાહકને કેટલા અધિકારો આપેલા છે ? 5 8 6 4 5 8 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કમ્પ્યૂટરમાં ગુજરાતી ટાઈપિંગ ન જાણતા ઉપયોગકર્તા માટે ઉપયોગી એવું ગુજરાતી ટ્રાન્સલિટરેશન કયા પ્રકારનું કી-બોર્ડ છે ? ફોનેટિક ઈન્ડિકેટ ટેરાટિક બેકલિટ ફોનેટિક ઈન્ડિકેટ ટેરાટિક બેકલિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કોનો નિઃશુલ્ક ઓપનસોર્સ વેબવિકાસ માટેના IDE તરીકે ઉપયોગ થયો છે ? HTML Scite KompoZer Base HTML Scite KompoZer Base ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ડિવિડન્ડ જાહેર કર્યા પછી કેટલા સમયમાં ડિવિડન્ડ વૉરન્ટ સભ્યોને પોસ્ટ કરી દેવા પડે કે ડિવિડન્ડ ચૂકવી દેવું પડે ? 30 દિવસમાં 21 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 60 દિવસમાં 30 દિવસમાં 21 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 60 દિવસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નાણાકીય વર્ષ પૂરું થયા પછી કેટલા સમયમાં કંપનીના વાર્ષિક હિસાબો વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરવા પડે ? છ માસમાં બાર માસમાં ત્રણ માસમાં આપેલ પૈકી એક પણ નહીં છ માસમાં બાર માસમાં ત્રણ માસમાં આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારતીય મૂડી બજારમાં નીચેનામાંથી કઈ, એજન્સીને ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બજારોનું નિયમન કરવાની સત્તા છે ? RBI SEBI IRDA IBPS RBI SEBI IRDA IBPS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP