GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
માલ ખરીદવાની તકનીક કે જેમાં યોગ્ય ગુણવત્તા, યોગ્ય માત્રામાં, યોગ્ય કિંમતે, યોગ્ય સમયે અને યોગ્ય સ્રોતમાંથી ખરીદી કરવામાં આવે તેને કઈ ખરીદ પદ્ધતિ કહેવાય છે ?

પારસ્પરિક ખરીદી
વૈજ્ઞાનિક ખરીદી
બલ્ક ખરીદી
સટ્ટાકીય ખરીદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ઉત્પાદન શક્યતા રેખાનું જમણી બાજુ ખસવાનું કારણ કયું છે ?

નવી શોધખોળો અને ટેક્નોલોજીનો વિકાસ
ઉત્પાદકતામાં વધારો
સાધનના પુરવઠામાં કે તેની ગુણવત્તામાં વધારો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP