GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે શોધી કાઢ્યો ? મેહબુબ અલહક એડમ સ્મિથ મોરિસ ડેવિડ મોરિસ અમર્ત્ય સેન મેહબુબ અલહક એડમ સ્મિથ મોરિસ ડેવિડ મોરિસ અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયા કાયદા દ્વારા સરકાર પ્રતિબંધિત વેપાર પર નજર રાખે છે ? 1991ની ઔદ્યોગિક નીતિ MRTP Act FEMA Act આપેલ પૈકી એક પણ નહીં 1991ની ઔદ્યોગિક નીતિ MRTP Act FEMA Act આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો વિકલ્પ કમ્પ્યૂટર નેટવર્ક ટોપોલોજીનો પ્રકાર નથી ? રિંગ (Ring) સ્કવેર (Square) ટ્રી (Tree) સ્ટાર (Star) રિંગ (Ring) સ્કવેર (Square) ટ્રી (Tree) સ્ટાર (Star) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સંસદના કોઈ પણ સભ્યને પાર્લામેન્ટના સત્ર પહેલા અને પછીના કેટલા દિવસ દરમ્યાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ? 30 દિવસ 50 દિવસ 40 દિવસ 45 દિવસ 30 દિવસ 50 દિવસ 40 દિવસ 45 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માર્કેટિંગ મિક્સના વિસ્તૃત ચાર પીલર્સ કયા છે ? ઉત્પાદન, કિંમત, પ્રક્રિયા, પ્રમોશન લોકો, ઉત્પાદન, કિંમત, પ્રમોશન લોકો, ઉત્પાદન, કિંમત, સ્થળ ઉત્પાદન, કિંમત, સ્થળ, પ્રમોશન ઉત્પાદન, કિંમત, પ્રક્રિયા, પ્રમોશન લોકો, ઉત્પાદન, કિંમત, પ્રમોશન લોકો, ઉત્પાદન, કિંમત, સ્થળ ઉત્પાદન, કિંમત, સ્થળ, પ્રમોશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 HTML ફાઈલોનું કોડિંગ શેમાં લખવામાં આવે છે ? MS-Word MS-Excel Dos Notepad MS-Word MS-Excel Dos Notepad ANSWER DOWNLOAD GUJARATI MCQ APP