GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
બે સંખ્યાનો સરવાળો 37 છે. જો નાની સંખ્યામાં 5 ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાંથી 7 બાદ કરવામાં આવે તો મળતી નવી સંખ્યાઓનો ગુણોત્તર 4:3 થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો.

17 અને 20
16 અને 21
24 અને 13
15 અને 22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
દુકાનદાર નં. 1 ખરીદી પર 15% અને 15% બે વળતર આપે છે.
દુકાનદાર નં. 2 ખરીદી પર 10% અને 20% બે વળતર આપે છે.
દુકાનદાર નં. 3 ખરીદી પર 25% અને 5% બે વળતર આપે છે.
કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય ?

બધે સરખો જ ફાયદો થાય
દુકાનદાર નં. 3
દુકાનદાર નં. 1
દુકાનદાર નં. 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP