GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશની આબોહવા તે પ્રદેશની કેટલાં વર્ષોની હવામાન પરિસ્થિતિ ઉપરથી નક્કી કરવામાં આવે છે ?

15 કે તેથી વધુ
35 કે તેથી વધુ
20 કે તેથી વધુ
10 કે તેથી વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
માર્કેટિંગ મિક્સના વિસ્તૃત ચાર પીલર્સ કયા છે ?

ઉત્પાદન, કિંમત, સ્થળ, પ્રમોશન
ઉત્પાદન, કિંમત, પ્રક્રિયા, પ્રમોશન
લોકો, ઉત્પાદન, કિંમત, પ્રમોશન
લોકો, ઉત્પાદન, કિંમત, સ્થળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કેન્દ્રીય બજેટ 2021-22માં ___ રજૂ થયું.

સંસદના સંયુક્ત સત્રમાં
વિડિયો કોન્ફરન્સિંગથી
રાજ્યસભામાં
પ્રથમ વખત ડિજિટલ રીતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
માલ ખરીદવાની તકનીક કે જેમાં યોગ્ય ગુણવત્તા, યોગ્ય માત્રામાં, યોગ્ય કિંમતે, યોગ્ય સમયે અને યોગ્ય સ્રોતમાંથી ખરીદી કરવામાં આવે તેને કઈ ખરીદ પદ્ધતિ કહેવાય છે ?

પારસ્પરિક ખરીદી
બલ્ક ખરીદી
વૈજ્ઞાનિક ખરીદી
સટ્ટાકીય ખરીદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP