GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
"સંઘ માટે એક સંસદ રહેશે, જે રાષ્ટ્રપતિ અને અનુકમે રાજ્યસભા અને લોકસભા નામે ઓળખાતા બે ગૃહોની બનશે." - આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ - 79
આર્ટિકલ - 73
આર્ટિકલ - 77
આર્ટિકલ - 75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
એજન્સીનો ___ અંત આવે છે.

એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને
આપેલ તમામ
પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો
સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
સમતૂટ વિશ્લેષણમાં કઈ પડતર ધ્યાને લેવામાં આવે છે ?

ચલિત પડતર
સ્થિર અને ચલિત પડતર બંને
આપેલ પૈકી એક પણ નહીં
સ્થિર પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
MODEMનું પૂરું નામ જણાવો.

મોડ્યુલેટર ડીમોડ્યુલેટર
મોડર્ન ઈલેક્ટ્રિક મોનિટર
મોડર્ન ઈલેક્ટ્રોનિક માઉસ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP