GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ધ જુવેનાઈલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો ? 2015 2010 2014 2013 2015 2010 2014 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 d/dy (x+y)= ___ 1+y x+1 Zero 1 1+y x+1 Zero 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી ? ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી રોજગારીની તકો વધારવી આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી રોજગારીની તકો વધારવી આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank :Blood donor can not get infected if ___ the nurse is very skillful. the instruments are imported. the instruments are new. the instruments are sterilised. the nurse is very skillful. the instruments are imported. the instruments are new. the instruments are sterilised. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એજન્સીનો ___ અંત આવે છે. સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને આપેલ તમામ સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 રેપોરેટમાં રિઝર્વ બેંક દ્વારા ઘટાડો કરવામાં આવે તો શું થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં નાણાંનો પુરવઠો ઘટે છે નાણાંનો પુરવઠો વધે છે નાણાંની માંગ ઘટે છે આપેલ પૈકી એક પણ નહીં નાણાંનો પુરવઠો ઘટે છે નાણાંનો પુરવઠો વધે છે નાણાંની માંગ ઘટે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP