GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી કઈ રકમ સંશયિત મિલકત (Contingent Asset) ગણાય છે ?

કંપનીએ અદાલતમાં અમુક રકમ મેળવવા કરેલ દાવામાં મળવાની રકમની શક્યતા
પ્રાથમિક ખર્ચ
કંપનીએ ખરીદેલા અંશતઃ ભરપાઈ શેર પરના બાકી હપતા
વટાવેલી હૂંડીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ભારત રાજ્યના વર્ષ 2021-22ના બજેટ વર્ષ દરમિયાન થનાર ખર્ચને ચઢતા ક્રમમાં ગોઠવો.
(i) વ્યાજની ચુકવણી
(ii) કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ
(iii) કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ
(iv) સબસિડી

i, ii, iii, iv
iv, iii, ii, i
આપેલ પૈકી એક પણ નહીં
ii, iii, i, iv

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઈને મનુને વેચી. મનુએ આ સાઈકલ રૂ. 1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય ? કેટલા ટકા ?

ખોટ 3 (19 / 27) %
નફો 3 (14 / 27) %
નફો 8 %
ખોટ 8 %

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP