GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
સંસદના કોઈ પણ સભ્યને પાર્લામેન્ટના સત્ર પહેલા અને પછીના કેટલા દિવસ દરમ્યાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ?

40 દિવસ
30 દિવસ
50 દિવસ
45 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી ?

અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી
આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી
ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું
રોજગારીની તકો વધારવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
શેર અને ડિબેન્ચર પર બાંયધરી કમિશનનો વધુમાં વધુ દર કેટલો છે ?

શેર અંગે 12.5% અને ડિબેન્ચર અંગે 10%
શેર અંગે 7.5% અને ડિબેન્ચર અંગે 5%
શેર અંગે 5% અને ડિબેન્ચર અંગે 2.5%
શેર અંગે 2.5% અને ડિબેન્ચર અંગે 1%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP