બાયોલોજી (Biology) હર્બેરીયમ ડિપાર્ટમેન્ટ ઑફ બોટાની ક્યાં આવેલ છે ? ઇંગ્લેન્ડ વડોદરા ફ્રાંસ કોલકાતા ઇંગ્લેન્ડ વડોદરા ફ્રાંસ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મહાકાય વડ કયા શહેરમાં છે ? લખનૌ વઘઈ શિબપુર દાર્જિલિંગ લખનૌ વઘઈ શિબપુર દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ સંપૂર્ણ અન્નમાર્ગ ધરાવે છે ? સંધિપાદ આપેલ તમામ સુત્રકૃમિ નુપૂરક સંધિપાદ આપેલ તમામ સુત્રકૃમિ નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વ્યતિકરણ એટલે___ જનીનોની વહેંચણી જનીનોનું ગુણન જનીનોની અદલાબદલી જનીનોનું વિભાજન જનીનોની વહેંચણી જનીનોનું ગુણન જનીનોની અદલાબદલી જનીનોનું વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) RNA ના બંધારણમાં કઈ શર્કરા હાજર હોય છે ? પેન્ટોઝ ટેટ્રોઝ ટ્રાયોઝ હેક્સોઝ પેન્ટોઝ ટેટ્રોઝ ટ્રાયોઝ હેક્સોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ રચના વનસ્પતિ અને પ્રાણીકોષોમાં જુદા-જુદા ઉત્સેચકો ધરાવે છે ? લાઈસોઝોમ કોષકેન્દ્ર સૂક્ષ્મકાય કોષકેન્દ્રીકા લાઈસોઝોમ કોષકેન્દ્ર સૂક્ષ્મકાય કોષકેન્દ્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP