(Hint : યુકેરિયોટીક DNA હીસ્ટોન સાથે જોડાયેલ હોય છે. જે ક્રોમેટીન તંતુની રચનામાં મદદ કરે. જ્યારે બૅક્ટેરિયાનું રંગસૂત્ર ખુલ્લું બેવડાસૂત્ર ધરાવતું DNA છે, જે RNA ની મદદથી ગડીયુક્ત ગૂંચળામય બની ગોળાકાર બને. જેમાં નોન-હીસ્ટોન્સ પોલીએમાઈન્સ, ધન આયન હોય છે.)