કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં કોનો જન્મદિન 'બાલ દિન' તરીકે ઉજવાય છે ? શ્રી જવાહરલાલ નહેરુ શ્રી રવીન્દ્રનાથ ટાગોર શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ ડૉ.રાધાકૃષ્ણન શ્રી જવાહરલાલ નહેરુ શ્રી રવીન્દ્રનાથ ટાગોર શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ ડૉ.રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ફલેગ ડે ફંડ'ની સ્થાપના કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી ? રણજીતસિંહ સમિતિ વિવેક દેબરોય સમિતિ બળદેવસિંહ સમિતિ જે.બી કૃપલાણી સમિતિ રણજીતસિંહ સમિતિ વિવેક દેબરોય સમિતિ બળદેવસિંહ સમિતિ જે.બી કૃપલાણી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કવિ બોટાદકરનો જન્મ ગુજરાતના કયા સ્થળે થયો હતો ? લીંબડી હળવદ ધાંગધ્રા બોટાદ લીંબડી હળવદ ધાંગધ્રા બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં તરૂણ ગોગોઈનું નિધન થયું છે, તેઓ કયા રાજ્યના મુખ્યમંત્રી પદે હતા ? મણિપુર સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દેશની કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન કેટલા ટકા છે ? 13% 15% 12% 14% 13% 15% 12% 14% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં પ્રથમ કુદરતી ગેસ ભંડારની શોધ કયા રાજ્યમાં થઈ હતી ? આસામ મણિપુર પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP