ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) છારી ઢંઢ જળપ્લાવિત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય ક્યાં આવેલું છે ? પશ્ચિમ બંગાળ કેરળ ગુજરાત ઓડિસા પશ્ચિમ બંગાળ કેરળ ગુજરાત ઓડિસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે આ સાત નદીઓ માં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થાય છે ? શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી હાથમતી, કોલક, મેશ્ર્વો, કંકાવટી, વાત્રક, શેઢી માઝમ, સાબરમતી, સરસ્વતી, પેઢી, ભાલણ, હાથમતી સાબરમતી, સેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી હાથમતી, કોલક, મેશ્ર્વો, કંકાવટી, વાત્રક, શેઢી માઝમ, સાબરમતી, સરસ્વતી, પેઢી, ભાલણ, હાથમતી સાબરમતી, સેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં હાલ માં કુલ કેટલા જિલ્લાઓ છે ? ૩૨ ૩૩ ૩૪ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૧ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દુનિયામાં ભાગ્યે જ મળતું વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મળી આવે છે ? બનાસકાંઠા જામનગર ખેડા કચ્છ બનાસકાંઠા જામનગર ખેડા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના સૌથી જૂના પર્વતો કયા છે ? નીલગીરી અરવલ્લી સાતપુડા વિંધ્યા નીલગીરી અરવલ્લી સાતપુડા વિંધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે ? વિધ્યં સાતપુડા કલમુર અરવલ્લી વિધ્યં સાતપુડા કલમુર અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP