Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય રીઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે ?

રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC
એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC
ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI
નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

રામનવમી
મહા શિવરાત્રી
જન્માષ્ટમી
હનુમાન જયંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

મેં પત્ર લખાવ્યો.
હું પત્ર લખું છું.
મને પત્ર લખ્યો.
મારા વડે પત્ર લખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ?

બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ
નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ
બંધારણીય સલાહકાર બી.એન.રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP