Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મેં પત્ર લખાવ્યો. હું પત્ર લખું છું. મારા વડે પત્ર લખાય છે. મને પત્ર લખ્યો. મેં પત્ર લખાવ્યો. હું પત્ર લખું છું. મારા વડે પત્ર લખાય છે. મને પત્ર લખ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ½ ના અડધાને કેટલા વડે ગુણતા 1 આવે ? 2 ¼ ½ 4 2 ¼ ½ 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ? એચ. એમ. પટેલ ભુલાભાઈ દેસાઈ સરદાર પટેલ શાંતિલાલ ઝવેરી એચ. એમ. પટેલ ભુલાભાઈ દેસાઈ સરદાર પટેલ શાંતિલાલ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ત્રણ ભિન્ન અસમરેખ બિદુઓમાંથી ___ વર્તુળ/વર્તુળો પસાર થાય છે. શૂન્ય ત્રણ અનંત એક શૂન્ય ત્રણ અનંત એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? ભુરાભાઈ પટેલ ઉદયરામ મહેતા મનુભાઈ પંચોળી નાનાભાઈ ભટ્ટ ભુરાભાઈ પટેલ ઉદયરામ મહેતા મનુભાઈ પંચોળી નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'પર્યાવરણ' શબ્દની સાચી સંધિ જણાવો. પર્ય + આવરણ પરિ + આવરણ પર + આવરણ પર્યા + વરણ પર્ય + આવરણ પરિ + આવરણ પર + આવરણ પર્યા + વરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP