કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું. આપેલ તમામ તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે. 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું. આપેલ તમામ તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે. 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં UJALA યોજનાના 7 વર્ષ પૂર્ણ થયા છે તે અંગે સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને UJALA યોજનાનું પુરુંનામ ઉન્નત જયોતિ બાય એફોર્ડેબલ LED ફોર ઓલ છે. તેની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને UJALA યોજનાનું પુરુંનામ ઉન્નત જયોતિ બાય એફોર્ડેબલ LED ફોર ઓલ છે. તેની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પૂર્વ સૈનિકોના પેન્શન વિવાદો ઉકેલવા માટે ક્યા મંત્રાલયે સંરક્ષણ પેન્શન ફરિયાદ નિવારણ પોર્ટલ લૉન્ચ કર્યું ? ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગેટવે ઓફ હેલ (દરવાજા ગેસ ક્રેટર) ક્યા દેશમાં આવેલો છે ? મેક્સિકો તુર્કમેનિસ્તાન મલેશિયા અફઘાનિસ્તાન મેક્સિકો તુર્કમેનિસ્તાન મલેશિયા અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે સોલિડ-ફયુલ સેટેલાઈટ કેરિયર રોકેટ લૉન્ચ કર્યું હતું ? સાઉદી અરેબિયા પાકિસ્તાન ચીન ઈરાન સાઉદી અરેબિયા પાકિસ્તાન ચીન ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP