Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ? ચિત્રવિચિત્રનો મેળો ગાય ગોહરીનો મેળો દૂધરેજનો મેળો પલ્લીનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ગાય ગોહરીનો મેળો દૂધરેજનો મેળો પલ્લીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 40 39 38 41 40 39 38 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગુજરાત વિધાનસભા'નું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે ? ઈન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ છોટુભાઈ પુરાણી વિઠ્ઠલભાઈ પટેલ ઈન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ છોટુભાઈ પુરાણી વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ? ઝવેરચંદ મેઘાણી નાનાભાઈ ભટ્ટ ભાણાભાઈ ગીડા શાહબુદ્દિન રાઠોડ ઝવેરચંદ મેઘાણી નાનાભાઈ ભટ્ટ ભાણાભાઈ ગીડા શાહબુદ્દિન રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે ? ઓક્ટોબર - ડિસેમ્બર માર્ચ - એપ્રિલ સપ્ટેમ્બર - ઓક્ટોબર જૂન - જૂલાઈ ઓક્ટોબર - ડિસેમ્બર માર્ચ - એપ્રિલ સપ્ટેમ્બર - ઓક્ટોબર જૂન - જૂલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Both the women quarrelled with ___ one another each other’s each other others one another each other’s each other others ANSWER DOWNLOAD GUJARATI MCQ APP