Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ જયંત ખત્રી મનુભાઈ પંચોળી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ જયંત ખત્રી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગોપાળબાપા' પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? કુરુક્ષેત્ર ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1 સોક્રેટિસ દીપ નિર્વાણ કુરુક્ષેત્ર ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1 સોક્રેટિસ દીપ નિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ખમ્મા !' એ શબ્દનો અર્થ શો છે ? સાવધાન રહો અટકી જાઓ થોભી જાઓ ક્ષેમકુશળ રહો સાવધાન રહો અટકી જાઓ થોભી જાઓ ક્ષેમકુશળ રહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. કંઈ પણ ન બોલવું પોતાની વાતમાં મક્કમ રહેવું હઠ પકડવી લગ્ન ન કરવાં કંઈ પણ ન બોલવું પોતાની વાતમાં મક્કમ રહેવું હઠ પકડવી લગ્ન ન કરવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ½ ના અડધાને કેટલા વડે ગુણતા 1 આવે ? 2 4 ¼ ½ 2 4 ¼ ½ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ હતા ? નમન પારેખ આલાપ ભટ્ટ ચાંદની પટવા ચિંતન ભટ્ટ નમન પારેખ આલાપ ભટ્ટ ચાંદની પટવા ચિંતન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP