Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ?

ભુલાભાઈ દેસાઈ
એચ. એમ. પટેલ
શાંતિલાલ ઝવેરી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
મનુભાઈ પંચોળી
જયંત ખત્રી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP