Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' દર્શક - 'સોક્રેટીસ' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ઉમાશંકર - 'નિશીથ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' દર્શક - 'સોક્રેટીસ' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ઉમાશંકર - 'નિશીથ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ધૃતિ' એટલે શું ? ધીરજ દીપ્તિ ધારણા ઘી ધીરજ દીપ્તિ ધારણા ઘી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 0.6 ની વ્યસ્ત સંખ્યા ___ છે. 6.0 -0.6 6/10 10/6 6.0 -0.6 6/10 10/6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Fill in the blank with correct prepositions : “Fill the glass ___ water.” with from within bye with from within bye ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સમૂહનૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતાં ગીતવિશેષને શું કહેવામાં આવે છે ? આખ્યાન રાસ ફાગુ પ્રબંધ આખ્યાન રાસ ફાગુ પ્રબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં જ જયપુરમાં રમાયેલ રણજી ટ્રોફી ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ગુજરાતી બેટ્સમેન કોણ છે ? ચેતેશ્વર પૂજારા પ્રિયાંક પટેલ રવિન્દ્ર જાડેજા સમિત ગોહેલ ચેતેશ્વર પૂજારા પ્રિયાંક પટેલ રવિન્દ્ર જાડેજા સમિત ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP