Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ? શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ હીરક મહોત્સવ સુવર્ણ મહોત્સવ શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ હીરક મહોત્સવ સુવર્ણ મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે ? ઘોરખોદિયું ઘુડખર નીલગાય કાળિયાર ઘોરખોદિયું ઘુડખર નીલગાય કાળિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 2 જૂન, 2014 ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું ? તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરલ કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરલ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત એક ___ દેશ છે. સાંપ્રદાયિક ધર્માંધ ધર્મ સાપેક્ષ ધર્મ નિરપેક્ષ સાંપ્રદાયિક ધર્માંધ ધર્મ સાપેક્ષ ધર્મ નિરપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન' આ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો પ્રયોજી શકાય ? મેરુ બંદર નેસ બેટ મેરુ બંદર નેસ બેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ત્રણ કલાકના સમયગાળાને શું કહેવાય ? ટાણું કલાક પ્રહર ક્ષણ ટાણું કલાક પ્રહર ક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP