Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'દોડની સ્પર્ધામાં હું હંમેશાં પહેલો રહેતો - સૌથી પાછળ રહી જવામાં' - અહીં કયો અલંકાર છે ? વ્યતિરેક વ્યાજસ્તુતિ અનન્વય રૂપક વ્યતિરેક વ્યાજસ્તુતિ અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. રાજેન્દ્ર શુક્લ આદિલ મન્સૂરી મનહર મોદી ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ આદિલ મન્સૂરી મનહર મોદી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તમાનમાં ભારતીય સંઘમાં કેટલાં રાજ્યો અસ્તિત્વમાં છે ? 25 રાજ્યો 29 રાજ્યો 26 રાજ્યો 27 રાજ્યો 25 રાજ્યો 29 રાજ્યો 26 રાજ્યો 27 રાજ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) છંદ એ ___ નું માપ છે. પત્ર ગદ્ય શબ્દ કાવ્ય પત્ર ગદ્ય શબ્દ કાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહેવામાં આવે છે ? સફેદ નાણું ગુપ્ત નાણું કાળુ નાણું કાયદેસરનું નાણું સફેદ નાણું ગુપ્ત નાણું કાળુ નાણું કાયદેસરનું નાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ત્રણ કલાકના સમયગાળાને શું કહેવાય ? ક્ષણ પ્રહર કલાક ટાણું ક્ષણ પ્રહર કલાક ટાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP