Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? મીરાં પ્રેમાનંદ વલ્લભ નરસિંહ મીરાં પ્રેમાનંદ વલ્લભ નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ? સમાનતાનો હક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક બંધારણીય ઇલાજોનો હક સમાનતાનો હક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક બંધારણીય ઇલાજોનો હક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત એક ___ દેશ છે. ધર્મ નિરપેક્ષ ધર્મ સાપેક્ષ ધર્માંધ સાંપ્રદાયિક ધર્મ નિરપેક્ષ ધર્મ સાપેક્ષ ધર્માંધ સાંપ્રદાયિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'શોણિત' શબ્દનો અર્થ જણાવો. રક્ત શુભ્ર પુષ્ટિ શોર્ય રક્ત શુભ્ર પુષ્ટિ શોર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતાં રેખાખંડને ___ કહેવાય. ત્રિજ્યા સ્પર્શક જીવા કેન્દ્ર ત્રિજ્યા સ્પર્શક જીવા કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ? 5 મી સપ્ટેમ્બર 5 મી જૂન 18 મી ઓગષ્ટ 18 મી જુલાઈ 5 મી સપ્ટેમ્બર 5 મી જૂન 18 મી ઓગષ્ટ 18 મી જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP