Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'અક્ષ' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. વર્ગ હસ્ત વદન ચક્ષુ વર્ગ હસ્ત વદન ચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો ? ઈ.સ. 1947 ઈ.સ. 1857 ઈ.સ. 1657 ઈ.સ. 1757 ઈ.સ. 1947 ઈ.સ. 1857 ઈ.સ. 1657 ઈ.સ. 1757 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત એક ___ દેશ છે. ધર્મ સાપેક્ષ ધર્મ નિરપેક્ષ સાંપ્રદાયિક ધર્માંધ ધર્મ સાપેક્ષ ધર્મ નિરપેક્ષ સાંપ્રદાયિક ધર્માંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'બકારી' શબ્દનો અર્થ જણાવો. બકરી બગાસું આવવું ડર લાગવો ઊલટીનો ઊબકો બકરી બગાસું આવવું ડર લાગવો ઊલટીનો ઊબકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ધૃતિ' એટલે શું ? ધીરજ ઘી દીપ્તિ ધારણા ધીરજ ઘી દીપ્તિ ધારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સવારનો નાસ્તો' - માટેનો એક શબ્દ જણાવો. જમણ શિરામણ રોઢું વાળું જમણ શિરામણ રોઢું વાળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP