Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિશીથ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. શર્વરી સંધ્યા વિભાવરી મધ્યાહન શર્વરી સંધ્યા વિભાવરી મધ્યાહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'બકારી' શબ્દનો અર્થ જણાવો. ઊલટીનો ઊબકો બગાસું આવવું ડર લાગવો બકરી ઊલટીનો ઊબકો બગાસું આવવું ડર લાગવો બકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ? નળ ઢેબર સાંભર વૂલર નળ ઢેબર સાંભર વૂલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ત્રણ કલાકના સમયગાળાને શું કહેવાય ? ટાણું કલાક પ્રહર ક્ષણ ટાણું કલાક પ્રહર ક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? પ્રેમાનંદ વલ્લભ નરસિંહ મીરાં પ્રેમાનંદ વલ્લભ નરસિંહ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે ? માત્ર બે અસંખ્ય એક દસ માત્ર બે અસંખ્ય એક દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP