ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોનમાં આવે છે ? ઝોન III ઝોન IV ઝોન II ઝોન V ઝોન III ઝોન IV ઝોન II ઝોન V ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે ? સાબરમતી મહી આપેલ માંથી એક પણ નહીં તાપી સાબરમતી મહી આપેલ માંથી એક પણ નહીં તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મહી અને શેઢી નદી વચ્ચે કયુ મેદાન આવેલું છે ? ગોઢા ગઢવાડા ચરોતર વાકળ ગોઢા ગઢવાડા ચરોતર વાકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? સાતપુડા વિંધ્યાચળ નીલગીરી અરવલ્લી સાતપુડા વિંધ્યાચળ નીલગીરી અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના કયા પ્રદેશને 'સોનેરી પાકનો મુલક' પણ કહે છે ? ચરોતર દક્ષિણ ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર ચરોતર દક્ષિણ ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરિમાળાના ડુંગરો આવેલા છે ? અરવલ્લી વિંધ્યાચર આપેલ પૈકી એક પણ નહીં સાપુતારા અરવલ્લી વિંધ્યાચર આપેલ પૈકી એક પણ નહીં સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP