Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ધૃતિ' એટલે શું ? ઘી ધીરજ દીપ્તિ ધારણા ઘી ધીરજ દીપ્તિ ધારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આ દવા દૂધ સાથે લેજો' - આ વાક્યનો પ્રકાર જણાવો. વિધાનવાક્ય પ્રશ્નવાક્ય ઉદ્ગારવાક્ય આજ્ઞાર્થવાક્ય વિધાનવાક્ય પ્રશ્નવાક્ય ઉદ્ગારવાક્ય આજ્ઞાર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ચીડના રસમાંથી શું બને છે ? લાખ ગુંદર કાથો ટર્પેન્ટાઈન લાખ ગુંદર કાથો ટર્પેન્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સવારનો નાસ્તો' - માટેનો એક શબ્દ જણાવો. વાળું શિરામણ રોઢું જમણ વાળું શિરામણ રોઢું જમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત એક ___ દેશ છે. ધર્માંધ ધર્મ સાપેક્ષ સાંપ્રદાયિક ધર્મ નિરપેક્ષ ધર્માંધ ધર્મ સાપેક્ષ સાંપ્રદાયિક ધર્મ નિરપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Fill in the blank with suitable pronoun. “Look at the picture, how beautiful ___ is !” these it he this these it he this ANSWER DOWNLOAD GUJARATI MCQ APP