Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? ડોબરેનરે મેન્ડેલીફે ન્યુલૅન્ડે ડાલ્ટને ડોબરેનરે મેન્ડેલીફે ન્યુલૅન્ડે ડાલ્ટને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હાલનું અજમેર પ્રાચીનકાળમાં કયા નામે ઓળખાતું હતું ? અજયદુર્ગ અજપુર અજયમેરૂ અજનગર અજયદુર્ગ અજપુર અજયમેરૂ અજનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'વિદ્યાલય' શબ્દની સંધિ છૂટી પાડો. વિદ્યા + આલય વિદ્ય + આલય વિદ્યા + અલય વિદ્ય + અલય વિદ્યા + આલય વિદ્ય + આલય વિદ્યા + અલય વિદ્ય + અલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગાંધીજીને ધોરણ પાંચમામાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ? સાત આઠ પાંચ ચાર સાત આઠ પાંચ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? બાલમુકુંદ દવે ઉમાશંકર જોશી મણિશંકર ભટ્ટ ધીરા ભગત બાલમુકુંદ દવે ઉમાશંકર જોશી મણિશંકર ભટ્ટ ધીરા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક-અનેક - વિરુદ્ધાર્થી શબ્દમાં અંગસાધક પ્રત્યય જણાવો. ક અન્ અ નેક ક અન્ અ નેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP