Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કામ કરે ઈ જીતે રે માલમ !- કાળ ઓળખાવો.

અહીં દશવિલ ત્રણ પૈકી એક પણ નહીં
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
શાહજહાંના શાસનકાળ દરમિયાન ઈ.સ. 1926-33 ના સમયકાળે ભારતમાં આવેલ ડચ વિદેશી યાત્રી કોણ ?

જોન લાયર
કેપ્ટન હોકિન્સ
મનૂચી
પીટર મંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ. ભીમરાવ આંબેડકરને
ડૉ. રાજેન્દ્ર પ્રસાદને
ડૉ. એની બેસન્ટને
ડૉ. શરચંદ્ર શર્માને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP