Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'કવિ શિરોમણિ' નું માન પામેલા કવિ કોણ ? અખો શામળ પ્રેમાનંદ દયાનંદ અખો શામળ પ્રેમાનંદ દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) વિટામીન-ઇ ની ઊણપથી કયો રોગ થાય છે ? સ્કર્વી બેરીબેરી સુકતાન પાંડુરોગ સ્કર્વી બેરીબેરી સુકતાન પાંડુરોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના પ્રધાન રૉલેટના અધ્યક્ષપદે 'રૉલેટ એક્ટ' ક્યારે ઘડયો હતો ? ઈ.સ. 1915 ઈ.સ. 1919 ઈ.સ. 1913 ઈ.સ. 1917 ઈ.સ. 1915 ઈ.સ. 1919 ઈ.સ. 1913 ઈ.સ. 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કેટલા મીટરની ઊંચાઈ ધરાવે છે ? 8,584 8,848 8,974 8,484 8,584 8,848 8,974 8,484 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં ધાતુમય ખનીજ કયું છે ? નિકલ સિલિકા સોનું ગ્રેફાઈટ નિકલ સિલિકા સોનું ગ્રેફાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'દિગંત' શબ્દની સંધિ છૂટી પાડો. દિગ + અંત દિગ્ + અંત દિક્ + અંત દિક + અંત દિગ + અંત દિગ્ + અંત દિક્ + અંત દિક + અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP