Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો.

રણઝણતાં
ઝીલ્યાં
ઉરતંતે
ઘનગર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'સિંધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો.

સિંધુ + ઉર્મિ
સિંધૂ + ઉર્મિ
સિંધુ + ઊર્મિ
સિંધૂ + ઊર્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP