Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના પ્રધાન રૉલેટના અધ્યક્ષપદે 'રૉલેટ એક્ટ' ક્યારે ઘડયો હતો ? ઈ.સ. 1917 ઈ.સ. 1913 ઈ.સ. 1915 ઈ.સ. 1919 ઈ.સ. 1917 ઈ.સ. 1913 ઈ.સ. 1915 ઈ.સ. 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સમાંતર શ્રેણી 100, 97, 94, 91... નું કયું પદ પહેલું ઋણ પદ આવે ? 35 36 24 34 35 36 24 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો. ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'વિદ્યાલય' શબ્દની સંધિ છૂટી પાડો. વિદ્ય + અલય વિદ્યા + અલય વિદ્યા + આલય વિદ્ય + આલય વિદ્ય + અલય વિદ્યા + અલય વિદ્યા + આલય વિદ્ય + આલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ? પુલકેશી બીજો પુલકેશી પહેલો કીર્તિવર્મા મંગલેશ પુલકેશી બીજો પુલકેશી પહેલો કીર્તિવર્મા મંગલેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા કયા નંબરે આવતો દેશ છે ? સાતમા છઠ્ઠા પાંચમા ચોથા સાતમા છઠ્ઠા પાંચમા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP