Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સૂર્યનો વ્યાસ લગભગ કેટલા કિ.મી.નો છે ? 14,52,000 13,92,000 11,72,000 12,82,000 14,52,000 13,92,000 11,72,000 12,82,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) That is ___ unique design. the a some an the a some an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ? ખરા સમયે જ સફર ન કરવી દશેરા એ જ કામ ન થવું ખરે સમયે ઉપયોગમાં ન લાગવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરા સમયે જ સફર ન કરવી દશેરા એ જ કામ ન થવું ખરે સમયે ઉપયોગમાં ન લાગવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે ? પ્રશાંત હિન્દ પેસિફિક એટલાન્ટિક પ્રશાંત હિન્દ પેસિફિક એટલાન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ? કાનનદેવી તેજલદેવી મીનળદેવી ઉર્મિલાદેવી કાનનદેવી તેજલદેવી મીનળદેવી ઉર્મિલાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં કયુ ધાતુમય ખનીજ નથી ? પારો કોલસો જસત કલાઈ પારો કોલસો જસત કલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP