Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કહીથી વળગી વિનાશકર આંધળી આ બલા. - રેખાંકિત સમાસ ઓળખાવો. દ્વંદ્વ સમાસ ઉપપદ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે ? પ્રશાંત પેસિફિક એટલાન્ટિક હિન્દ પ્રશાંત પેસિફિક એટલાન્ટિક હિન્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું - વાક્ય પ્રકાર જણાવો. સંયુક્તવાક્ય સાદુંવાક્ય મિશ્રવાક્ય સંકુલવાક્ય સંયુક્તવાક્ય સાદુંવાક્ય મિશ્રવાક્ય સંકુલવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'વિદ્યાલય' શબ્દની સંધિ છૂટી પાડો. વિદ્ય + અલય વિદ્યા + અલય વિદ્યા + આલય વિદ્ય + આલય વિદ્ય + અલય વિદ્યા + અલય વિદ્યા + આલય વિદ્ય + આલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'ચરણસ્પર્શ' સમાસ ઓળખાવો. દ્વિગુ સમાસ દ્વંદ્વ સમાસ બહુવ્રીહી સમાસ તત્પુરુષ સમાસ દ્વિગુ સમાસ દ્વંદ્વ સમાસ બહુવ્રીહી સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) જો cot θ = 20/21 તો cosec θ = ___. 21/20 20/29 29/21 21/29 21/20 20/29 29/21 21/29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP