Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? રા.વિ.પાઠક જલન માતરી વેણીભાઈ પુરોહિત કુતુબ આઝાદ રા.વિ.પાઠક જલન માતરી વેણીભાઈ પુરોહિત કુતુબ આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) Choose the nearest meaning of ‘to and fro' everywhere back and forth from side to side up and down everywhere back and forth from side to side up and down ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં કયુ ધાતુમય ખનીજ નથી ? જસત પારો કલાઈ કોલસો જસત પારો કલાઈ કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કેલ્શિયમ ઓક્સાઈડ એટલે શું ? કોફી મીઠું કળી ચૂનો સાકર કોફી મીઠું કળી ચૂનો સાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ? બોધિ મેધિ લાધિ જવધિ બોધિ મેધિ લાધિ જવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ? ₹ 810 ના આપવું પડે ₹ 4500 ₹ 405 ₹ 810 ના આપવું પડે ₹ 4500 ₹ 405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP